નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજૂતી આપો:
$(a)$ જીવનકાળ
$(b)$ બીજાણુઓ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ જીવનકાળ: સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને તેનો જીવનકાળ કહેવામાં આવે છે.
$(2)$ બીજાણુઓ: આ સૂક્ષ્મ,અલિંગી પ્રજનન એકમો છે જે બીજાણુધાની (sporangia) નામની રચનાઓમાં ઉત્પન્ન થાય છે. અંકુરણ પામ્યા પછી,તે નવા સજીવમાં વિકાસ પામે છે.

Explore More

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ક્લોન (પ્રતિકૃતિ)
$2.$ કલિકાસર્જન

બટાકાની આંખો એ ......... છે.

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

કઈ વનસ્પતિ પ્રજનનની પદ્ધતિ નથી?

$Penicillium$ માં પ્રજનનનો સામાન્ય પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo